વિશ્વંભરી સ્તુતી इंग्लिश- हिंदी में भजन लिरिक्स

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા….. વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા।
દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો….. મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥
ભુલો પડી ભવરણે ભટકુ ભવની….. સુઝે નહી લગિર કોઈ દિશા જવાની ।
ભાસે ભયંકર વળી મનના ઉતાપો….. મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥
આ રંકને ઉગરવા નથી કોઈ આરો….. જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો ।
ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો….. મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥
મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં….. આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મરૂં ।
કોને કહું કઠણ યોગ તણો બળપો….. મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો….. આડંબરે આતી ઘણો મદથી બકેલો ।
દોષો થકી દુષિત ના કરી માફ પાપો….. મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥
ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું….. ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું ।
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો….. મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો ॥
રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી….. આ જિંદગી થઈ મને અતિશય અકારી ।
દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો…..મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો ॥
ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો….. બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો ।
શક્તિ ન માપ ગણવા અગણિત માપો….. મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો….. ખોટો ખરો ભગવતિ પણ હું તમારો ।
જાડયાંધકાર કરી દુર સદ્બુદ્ધિ આપો….. મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે….. તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે ।
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો….. મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥
શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું….. રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું ।
સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો….. મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।।
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની….. ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની ।
સંસારના સકળ રોગે સમૂળ કાપો….. હે માતા કે શવ કહે તવ ભક્તિ આપો….. મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।

इंग्लिश- हिंदी में भजन लिरिक्स – दुर्गा भजन लिरिक्स

vishvambharee akhil vishvataanee janeta…
buree buddhi ko door karo aur achchhee buddhi do….. maim paahee om bhagavatee bhav dukh ko door karo
bhullo padee bhaavaraane bhataku bhavaanee… suje nahin laageer kisee bhee disha mein jaane ke lie.
roop bhayaanak hai aur man kee peeda….. maim paahee om bhagavatee bhavadukh khao
is raink ko badhaane kee koee jaroorat nahin hai…
nahin, bhagavatee shishu kee pukaar sunie….. maim paahee om bhagavatee bhavadukh
maan karm janm kee katha ke baare mein sochie….. is srshti mein bina uddeshy ke kisee kee mrtyu nahin hotee.
kisako kahoon katha yog tano baalapo…
main kaam, krodh, prem aur josh se bhara hua hoon….
galatiyon se bhrasht na hon, paapon ko kshama karen…
na shastr, na shravan ka pyaala… koee mantr ya stuti nahin, kuchh nahin kaha.
aastha nahin hai to naam jap…
mainne apane jeevan mein bahut badee galatee kee hai…. is jeevan ne mujhe bahut dukhee kiya hai.
dosho prajaali saadhala tav print….. maim paahee om bhagavatee bhavadukh kat
koee khaalee jagah nahin hai jise aap bhar saken… brahmaand mein aap paramaanu paramaanu shahad mein rahate hain.
shakti ko ginane ke anaginat upaay naapate hain….. maim paahee om bhagavatee bhavadukh kaat diya.
paap ko kathin karane ke lie sab kuchh kiya jaata hai….jhoothee sachchee bhagavatee par main tumhaara hoon.
jadyaandhakar aur gyaan de do….. maim paahee om bhagavatee bhavadukh
sikh sune rasik chand ek hee akshar hai…
vadhe speshal aur amba tana prataapo….. maam paahee om bhagavatee bhavadukh kapo
main shree sadguru kee sharan mein rahakar jee raha hoon… raat-din bhagavatee tuj ka jaap kar raha hoon.
sadabhakt sevak tana paritaapa chhapa… mam paahi om bhagavatee bhavadukhaka..
dooriyon ko lekar behad utsaahit theen bhavaanee…
duniya ke tamaam rogon kee jad ko kaat do… he maan ke shav ke tav bhakti… maim paahee om bhagavatee bhavadukh.

angrezee- bhajan ke bol hindee mein | EngLish Hindi Bhajan Lyrics Collections Stories.p-page.com bhajan Lyrics – durga bhajan ke bol

Leave a Reply